Deep Studio માં વર્ષોથી wedding અને event shoot કરતાં એક વાત સમજાઈ – શરૂઆત મોંઘા camera થી નહીં, સાચા setup થી થાય છે. તમારા mobile થી પણ સારા videos બને છે, જો light અને audio બરાબર હોય.
ખરીદતા પહેલાં આ 5 વાત ચકાસો
- Audio પહેલાં – સારો lavalier/wireless mic, video કરતાં audio વધુ અગત્યનો
- Light – ring light અથવા softbox, બારી પાસેનો natural light પણ ચાલે
- Stable tripod – mobile holder સાથે
- Camera: શરૂઆતમાં તમારો mobile; પછી upgrade માટે mirrorless
- Storage/backup – memory card અને external drive
અમારી Top Picks
Deep Studio ના અનુભવ પરથી: શરૂઆત તમારા mobile થી કરો અને પહેલાં audio, light અને stability પર ખર્ચ કરો. Mirrorless camera ₹40,000+ થી શરૂ થાય છે, એટલે તે આ beginner list માં નથી.
| # | Product | કોના માટે best | Price (આશરે) | Flipkart | Amazon |
|---|---|---|---|---|---|
| 1 | BOYA BY-WM4 Wireless Lavalier Mic 4.1★ | સ્પષ્ટ અવાજ (સૌથી અગત્યનું) | ₹3,053* | Flipkart પર જુઓ | — |
| 2 | Flipkart SmartBuy 10″ Ring Light + 7 ft Tripod 3.9★ (22,700+) | ઘરમાં shoot માટે light | ₹499* | Flipkart પર જુઓ | — |
| 3 | Adofys 70″ Aluminium Tripod 4.2★ (2,100+) | Mobile અને camera બંને માટે stable tripod | ₹1,414* | Flipkart પર જુઓ | Amazon પર જુઓ |
| 4 | HP MX310 128GB microSD Card 4.2★ (17,700+) | Videos સાચવવા | ₹2,110* | Flipkart પર જુઓ | Amazon પર જુઓ |
1. BOYA BY-WM4 Wireless Lavalier Mic
- Wireless collar mic
- Mobile અને camera બંને સાથે
- જાણીતી BOYA brand
ધ્યાન રાખો: Ratings હજી ઓછા છે; તમારા phone નો port (Type-C/Lightning) ચકાસો.
2. Flipkart SmartBuy 10″ Ring Light + 7 ft Tripod
- 10 inch LED ring light
- 7 ફૂટ tripod stand
- 3 light modes
ધ્યાન રાખો: Budget product – build quality સામાન્ય; ચશ્મામાં reflection આવી શકે.
3. Adofys 70″ Aluminium Tripod
- Aluminium body
- Phone holder સાથે
- Travel bag
ધ્યાન રાખો: ભારે camera માટે નહીં – mobile/હલકા camera માટે.
4. HP MX310 128GB microSD Card
- 128GB, Class 10
- 100 MB/s સુધી read
- Mobile/camera માટે
ધ્યાન રાખો: 4K recording માટે V30 card વધુ સારું.
ટૂંકમાં – કોના માટે કયું?
- 🎙️ પહેલું ખરીદો: BOYA BY-WM4 mic
- 💡 Light: SmartBuy Ring Light
- 📐 Tripod: Adofys 70″
- 💾 Storage: HP 128GB card
💡 Tip: Link ને browser માં ખોલીને ખરીદો.
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)
Mobile થી YouTube શરૂ કરાય?
હા, મોટા ભાગની નવી channels mobile થી જ શરૂ થાય છે. Mic અને light પર પહેલાં ખર્ચ કરો.
Mirrorless કે DSLR?
નવા લેવાના હોય તો mirrorless – હલકું અને video માટે વધુ સારું.
DeepTechGJ પર વધુ શીખો
Technology અને computer ગુજરાતીમાં સરળ રીતે શીખવા માટે DeepTechGJ YouTube channel subscribe કરો.
પ્રશ્ન હોય તો WhatsApp કરો.
Disclosure: આ post માં affiliate links છે. તેના થી ખરીદી કરશો તો અમને નાનું commission મળી શકે છે, તમારી કિંમતમાં કોઈ ફેર નથી. વધુ વાંચો.