Skip to content

About Us

અમારા વિશે

નમસ્તે! હું Girish Chauhan. હું Ahmedabad માં Deep Studio (photography & videography) ચલાવું છું અને YouTube પર DeepTechGJ channel દ્વારા ગુજરાતીમાં computer અને technology શીખવું છું.

Deep Studio Shop નો હેતુ સરળ છે – ગુજરાતી લોકો online ખરીદી કરતાં પહેલાં સાચી અને સમજાય એવી માહિતી મેળવી શકે. અહીં તમને laptop, mobile gadgets, camera gear અને pooja items માટે અમારી ભલામણો, comparisons અને guides મળશે.

અમારા Channels