Skip to content

Privacy Policy

Privacy Policy

Last updated: 1 October 2026

Deep Studio Shop (deepstudio.shop) તમારી privacy નું સન્માન કરે છે. આ policy સમજાવે છે કે અમે કઈ માહિતી ભેગી કરીએ છીએ અને તેનો ઉપયોગ કેવી રીતે થાય છે.

અમે શું માહિતી ભેગી કરીએ છીએ

  • તમે order/contact વખતે આપેલી માહિતી (નામ, email, phone)
  • Website ઉપયોગની સામાન્ય માહિતી (browser, pages જોયા) – Google Analytics જેવા tools દ્વારા
  • Cookies – site ને સારી રીતે ચલાવવા અને affiliate tracking માટે

Third-party links

આ site પર Amazon, Flipkart જેવી third-party sites ની links છે. ત્યાં થતી ખરીદી અને data તે sites ની પોતાની privacy policy મુજબ handle થાય છે.

તમારા અધિકારો

તમારી માહિતી જોવા, સુધારવા કે delete કરાવવા માટે WhatsApp પર સંપર્ક કરો. અમે તમારી માહિતી વેચતા નથી.