Fiber plan ઝડપી હોય છતાં ઘરના બીજા રૂમમાં internet slow આવે છે? ઘણી વાર ખામી plan માં નહીં, router માં હોય છે. સાચું router પસંદ કરવાની રીત સમજીએ.
ખરીદતા પહેલાં આ 5 વાત ચકાસો
- Dual-band / Wi-Fi 6 – વધુ devices અને સારી speed માટે
- Gigabit ports – fiber plan પ્રમાણે
- Coverage – મોટા ઘર માટે mesh system
- Number of devices – CCTV, TV, phones બધું ગણો
- ISP compatibility – Jio/Airtel/BSNL fiber સાથે ચાલે છે કે નહીં
અમારી Top Picks
| # | Product | કોના માટે best | Price (આશરે) | Flipkart | Amazon |
|---|---|---|---|---|---|
| 1 | TP-Link Archer C6 (Dual Band, Gigabit) 4.4★ (20,300+) | Fiber plan, મોટા ભાગના ઘર | ₹2,519* | Flipkart પર જુઓ | Amazon પર જુઓ |
| 2 | TP-Link Archer C50 (AC1200 Dual Band) 4.3★ (23,000+) | ઓછા budget માં dual band | ₹1,844* | Flipkart પર જુઓ | Amazon પર જુઓ |
| 3 | TP-Link Archer AX10 (Wi-Fi 6) 4.4★ (4,700+) | ઘણા devices, ભવિષ્ય માટે | ₹4,399* | Flipkart પર જુઓ | Amazon પર જુઓ |
| 4 | Mi Router 4A Gigabit 4.1★ (12,600+) | સસ્તામાં gigabit | ₹1,499* | Flipkart પર જુઓ | — |
| 5 | TP-Link TL-WA850RE Range Extender 4.3★ (34,800+) | બીજા રૂમમાં signal નબળું હોય | ₹1,316* | Flipkart પર જુઓ | Amazon પર જુઓ |
1. TP-Link Archer C6 (Dual Band, Gigabit)
- Dual band 2.4 + 5 GHz
- Gigabit ports
- MU-MIMO
ધ્યાન રાખો: Wi-Fi 6 નથી.
2. TP-Link Archer C50 (AC1200 Dual Band)
- Dual band
- AC1200 Wi-Fi
ધ્યાન રાખો: LAN ports gigabit નથી – 100 Mbps થી ઝડપી plan હોય તો Archer C6 લો.
3. TP-Link Archer AX10 (Wi-Fi 6)
- Wi-Fi 6 (AX1500)
- Dual band
- વધુ devices સંભાળે
ધ્યાન રાખો: Wi-Fi 6 નો પૂરો ફાયદો નવા phones/laptops માં જ મળે.
4. Mi Router 4A Gigabit
- 1200 Mbps dual band
- Gigabit ports
ધ્યાન રાખો: Brand support/updates TP-Link જેટલા નહીં.
5. TP-Link TL-WA850RE Range Extender
- Wi-Fi range વધારે
- Plug-in design
ધ્યાન રાખો: આ router નથી – ફક્ત હાલનો signal આગળ લંબાવે; single band.
ટૂંકમાં – કોના માટે કયું?
- 🏠 Best overall: TP-Link Archer C6
- 💰 Budget: Mi Router 4A Gigabit
- 🚀 Wi-Fi 6: TP-Link Archer AX10
- 📶 Dead zone: TL-WA850RE extender
💡 Tip: Link ને browser માં ખોલીને ખરીદો.
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)
ISP નું router પૂરતું નથી?
નાના ઘર માટે ચાલે; મોટા ઘર કે વધુ devices હોય તો અલગ router/mesh સારું.
Router ક્યાં મૂકવું?
ઘરના વચ્ચેના ભાગમાં, ઊંચાઈ પર, દીવાલો/metal થી દૂર.
DeepTechGJ પર વધુ શીખો
Technology અને computer ગુજરાતીમાં સરળ રીતે શીખવા માટે DeepTechGJ YouTube channel subscribe કરો.
પ્રશ્ન હોય તો WhatsApp કરો.
Disclosure: આ post માં affiliate links છે. તેના થી ખરીદી કરશો તો અમને નાનું commission મળી શકે છે, તમારી કિંમતમાં કોઈ ફેર નથી. વધુ વાંચો.