Skip to content

ઘર અને Office માટે Best Wi-Fi Router – Internet slow? આ વાંચો

October 1, 2026

Fiber plan ઝડપી હોય છતાં ઘરના બીજા રૂમમાં internet slow આવે છે? ઘણી વાર ખામી plan માં નહીં, router માં હોય છે. સાચું router પસંદ કરવાની રીત સમજીએ.

ખરીદતા પહેલાં આ 5 વાત ચકાસો

  • Dual-band / Wi-Fi 6 – વધુ devices અને સારી speed માટે
  • Gigabit ports – fiber plan પ્રમાણે
  • Coverage – મોટા ઘર માટે mesh system
  • Number of devices – CCTV, TV, phones બધું ગણો
  • ISP compatibility – Jio/Airtel/BSNL fiber સાથે ચાલે છે કે નહીં

અમારી Top Picks

#Productકોના માટે bestPrice (આશરે)FlipkartAmazon
1TP-Link Archer C6 (Dual Band, Gigabit)
4.4★ (20,300+)
Fiber plan, મોટા ભાગના ઘર₹2,519*Flipkart પર જુઓAmazon પર જુઓ
2TP-Link Archer C50 (AC1200 Dual Band)
4.3★ (23,000+)
ઓછા budget માં dual band₹1,844*Flipkart પર જુઓAmazon પર જુઓ
3TP-Link Archer AX10 (Wi-Fi 6)
4.4★ (4,700+)
ઘણા devices, ભવિષ્ય માટે₹4,399*Flipkart પર જુઓAmazon પર જુઓ
4Mi Router 4A Gigabit
4.1★ (12,600+)
સસ્તામાં gigabit₹1,499*Flipkart પર જુઓ—
5TP-Link TL-WA850RE Range Extender
4.3★ (34,800+)
બીજા રૂમમાં signal નબળું હોય₹1,316*Flipkart પર જુઓAmazon પર જુઓ
*કિંમત 1 October 2026 ના રોજ Flipkart પર. Sale માં બદલાઈ શકે – ખરીદી પહેલાં ચકાસો.

1. TP-Link Archer C6 (Dual Band, Gigabit)

  • Dual band 2.4 + 5 GHz
  • Gigabit ports
  • MU-MIMO

ધ્યાન રાખો: Wi-Fi 6 નથી.

2. TP-Link Archer C50 (AC1200 Dual Band)

  • Dual band
  • AC1200 Wi-Fi

ધ્યાન રાખો: LAN ports gigabit નથી – 100 Mbps થી ઝડપી plan હોય તો Archer C6 લો.

3. TP-Link Archer AX10 (Wi-Fi 6)

  • Wi-Fi 6 (AX1500)
  • Dual band
  • વધુ devices સંભાળે

ધ્યાન રાખો: Wi-Fi 6 નો પૂરો ફાયદો નવા phones/laptops માં જ મળે.

4. Mi Router 4A Gigabit

  • 1200 Mbps dual band
  • Gigabit ports

ધ્યાન રાખો: Brand support/updates TP-Link જેટલા નહીં.

5. TP-Link TL-WA850RE Range Extender

  • Wi-Fi range વધારે
  • Plug-in design

ધ્યાન રાખો: આ router નથી – ફક્ત હાલનો signal આગળ લંબાવે; single band.

ટૂંકમાં – કોના માટે કયું?

  • 🏠 Best overall: TP-Link Archer C6
  • 💰 Budget: Mi Router 4A Gigabit
  • 🚀 Wi-Fi 6: TP-Link Archer AX10
  • 📶 Dead zone: TL-WA850RE extender

💡 Tip: Link ને browser માં ખોલીને ખરીદો.

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)

ISP નું router પૂરતું નથી?

નાના ઘર માટે ચાલે; મોટા ઘર કે વધુ devices હોય તો અલગ router/mesh સારું.

Router ક્યાં મૂકવું?

ઘરના વચ્ચેના ભાગમાં, ઊંચાઈ પર, દીવાલો/metal થી દૂર.

DeepTechGJ પર વધુ શીખો

Technology અને computer ગુજરાતીમાં સરળ રીતે શીખવા માટે DeepTechGJ YouTube channel subscribe કરો.

પ્રશ્ન હોય તો WhatsApp કરો.

Disclosure: આ post માં affiliate links છે. તેના થી ખરીદી કરશો તો અમને નાનું commission મળી શકે છે, તમારી કિંમતમાં કોઈ ફેર નથી. વધુ વાંચો.