Skip to content

Best Power Bank 2026 – Mobile અને Laptop માટે કયું લેવું?

October 1, 2026

Travel, college કે office – power bank આજે જરૂરી બની ગયું છે. પણ mAh સિવાય પણ ઘણી વાતો જોવી પડે, નહીં તો phone ધીમે charge થાય અથવા battery ને નુકસાન થાય.

ખરીદતા પહેલાં આ 5 વાત ચકાસો

  • Capacity (mAh) – mobile માટે 10,000; laptop/વધુ devices માટે 20,000+
  • Fast charging (PD/QC) – તમારા phone ને support કરે એવું
  • Output ports – Type-C input/output
  • Safety certifications અને જાણીતી brand
  • વજન – રોજ સાથે રાખવાનું હોય તો

અમારી Top Picks

#Productકોના માટે bestPrice (આશરે)FlipkartAmazon
1Ambrane 10000mAh (12W)
4.1★ (3.1 લાખ+)
સાદો, ભરોસાપાત્ર₹899*Flipkart પર જુઓ—
2Portronics 10000mAh (22.5W)
4.3★ (4,100+)
સસ્તામાં fast charging₹799*Flipkart પર જુઓ—
3boAt 10000mAh Slim (22.5W)
4.0★ (97,000+)
Slim design, PD/QC₹1,299*Flipkart પર જુઓ—
4GOBOULT Ampvault V20 20000mAh (22.5W)
4.2★ (33,900+)
Travel – વધુ capacity₹1,199*Flipkart પર જુઓ—
5boAt 20000mAh (22.5W, PD)
4.1★ (2.5 લાખ+)
Mobile + tablet, ઘણા devices₹1,799*Flipkart પર જુઓ—
*કિંમત 1 October 2026 ના રોજ Flipkart પર. Sale માં બદલાઈ શકે – ખરીદી પહેલાં ચકાસો.

1. Ambrane 10000mAh (12W)

  • 10000mAh
  • Compact pocket size
  • ખૂબ લોકપ્રિય

ધ્યાન રાખો: 12W – fast charging નથી.

2. Portronics 10000mAh (22.5W)

  • 10000mAh
  • 22.5W fast charging
  • Compact

ધ્યાન રાખો: Ratings Ambrane/boAt કરતાં ઓછા.

3. boAt 10000mAh Slim (22.5W)

  • 22.5W, QC 3.0 + PD 3.0
  • Slim pocket size
  • જાણીતી brand

ધ્યાન રાખો: થોડું મોંઘું.

4. GOBOULT Ampvault V20 20000mAh (22.5W)

  • 20000mAh
  • 22.5W fast charging
  • Compact

ધ્યાન રાખો: 20000mAh એટલે વજન વધારે.

5. boAt 20000mAh (22.5W, PD)

  • 20000mAh
  • QC 3.0 + PD 3.0
  • Listing માં laptop support લખેલું છે

ધ્યાન રાખો: Laptop ને પૂરતી power જોઈએ – તમારા laptop ની wattage ચકાસો.

ટૂંકમાં – કોના માટે કયું?

  • 💰 સૌથી સસ્તું fast: Portronics 10000
  • 🛡️ ભરોસાપાત્ર basic: Ambrane 10000
  • ✈️ Travel: GOBOULT V20 20000
  • 📱💻 ઘણા devices: boAt 20000

💡 Tip: Link ને browser માં ખોલીને ખરીદો.

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)

Flight માં power bank લઈ જવાય?

સામાન્ય રીતે cabin bag માં જ લઈ જવાય, check-in માં નહીં. Airline ના નિયમ ચકાસો.

Laptop charge થાય?

ફક્ત PD (USB-C Power Delivery) વાળા અને પૂરતા watt વાળા power bank થી.

DeepTechGJ પર વધુ શીખો

Technology અને computer ગુજરાતીમાં સરળ રીતે શીખવા માટે DeepTechGJ YouTube channel subscribe કરો.

પ્રશ્ન હોય તો WhatsApp કરો.

Disclosure: આ post માં affiliate links છે. તેના થી ખરીદી કરશો તો અમને નાનું commission મળી શકે છે, તમારી કિંમતમાં કોઈ ફેર નથી. વધુ વાંચો.