બાળકોના school projects, દુકાનના bills, xerox – ઘર કે નાના business માટે printer લેતી વખતે મોટો સવાલ: ink tank લેવું કે laser? ચાલો running cost સાથે સમજીએ.
ખરીદતા પહેલાં આ 5 વાત ચકાસો
- Print volume – મહિને કેટલા pages
- Color જરૂરી છે? – ફક્ત black માટે mono laser સસ્તું
- All-in-one – print + scan + copy
- Wi-Fi printing – mobile થી સીધું print
- Per-page cost અને ink/toner ની availability
અમારી Top Picks
| # | Product | કોના માટે best | Price (આશરે) | Flipkart | Amazon |
|---|---|---|---|---|---|
| 1 | Canon PIXMA G2012 (Ink Tank) 4.4★ (38,500+) | ઘર/school projects, ઓછો per-page ખર્ચ | ₹11,999* | Flipkart પર જુઓ | Amazon પર જુઓ |
| 2 | HP Smart Tank 589 (Wi-Fi) 4.2★ (16,700+) | Mobile થી print | ₹13,999* | Flipkart પર જુઓ | Amazon પર જુઓ |
| 3 | Canon G2730 (Ink Tank) 4.2★ (3,100+) | ઓછી કિંમતે Canon ink tank | ₹10,999* | Flipkart પર જુઓ | Amazon પર જુઓ |
| 4 | HP Smart Tank 523 (Wi-Fi) 4.2★ | સસ્તું Wi-Fi ink tank | ₹10,999* | Flipkart પર જુઓ | Amazon પર જુઓ |
| 5 | Brother HL-L2440DW (Mono Laser, Wi-Fi) 4.4★ (1,100+) | દુકાન/office – ફક્ત black & white | ₹13,779* | Flipkart પર જુઓ | Amazon પર જુઓ |
1. Canon PIXMA G2012 (Ink Tank)
- Print + Scan + Copy
- Color ink tank
- ખૂબ લોકપ્રિય
ધ્યાન રાખો: Wi-Fi નથી – USB થી જોડવું પડે.
2. HP Smart Tank 589 (Wi-Fi)
- Wi-Fi
- Print/Scan/Copy
- Color
ધ્યાન રાખો: G2012 કરતાં મોંઘું.
3. Canon G2730 (Ink Tank)
- Print/Scan/Copy
- Color
- ઓછો per-page cost
ધ્યાન રાખો: Wi-Fi નથી.
4. HP Smart Tank 523 (Wi-Fi)
- Wi-Fi
- Print/Scan/Copy
ધ્યાન રાખો: Product page પર final specs ચકાસો.
5. Brother HL-L2440DW (Mono Laser, Wi-Fi)
- Laser, Wi-Fi
- Auto duplex (બંને બાજુ print)
- Toner box માં
ધ્યાન રાખો: ફક્ત print – scan/copy નથી, color નથી.
ટૂંકમાં – કોના માટે કયું?
- 🏠 ઘર માટે best: Canon G2012
- 📱 Mobile printing: HP Smart Tank 589/523
- 🏪 દુકાન (B&W): Brother HL-L2440DW
💡 Tip: Link ને browser માં ખોલીને ખરીદો.
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)
Ink tank સારું કે cartridge?
વધુ print કરતા હો તો ink tank – per page ખર્ચ ખૂબ ઓછો.
Laser ક્યારે લેવું?
ફક્ત black & white અને વધુ volume હોય ત્યારે.
DeepTechGJ પર વધુ શીખો
Technology અને computer ગુજરાતીમાં સરળ રીતે શીખવા માટે DeepTechGJ YouTube channel subscribe કરો.
પ્રશ્ન હોય તો WhatsApp કરો.
Disclosure: આ post માં affiliate links છે. તેના થી ખરીદી કરશો તો અમને નાનું commission મળી શકે છે, તમારી કિંમતમાં કોઈ ફેર નથી. વધુ વાંચો.