નવું laptop લેવાને બદલે ફક્ત SSD નાખવાથી જૂનું computer ઘણું ઝડપી થઈ શકે છે – start થવામાં મિનિટો ને બદલે સેકન્ડો. કયું SSD તમારા computer માં ચાલશે તે કેવી રીતે જાણવું?
ખરીદતા પહેલાં આ 5 વાત ચકાસો
- Slot type – 2.5″ SATA કે M.2 (laptop manual/model જોઈને)
- M.2 હોય તો SATA કે NVMe – બંને અલગ છે, ધ્યાનથી
- Capacity – ઓછામાં ઓછું 256GB, 512GB વધુ સારું
- Data backup – upgrade પહેલાં જરૂર લો
- Cloning/ફરી Windows install – કઈ રીતે કરશો તે નક્કી કરો
અમારી Top Picks
| # | Product | કોના માટે best | Price (આશરે) | Flipkart | Amazon |
|---|---|---|---|---|---|
| 1 | Crucial P3 500GB (NVMe M.2) 4.5★ (2,800+) | M.2 NVMe slot વાળા laptops/PC | ₹3,389* | Flipkart પર જુઓ | — |
| 2 | WD Green SATA 480GB (2.5″) 4.3★ (1,800+) | જૂના HDD વાળા laptop/PC | ₹2,899* | Flipkart પર જુઓ | — |
| 3 | Crucial MX500 250GB SATA (2.5″) 4.6★ (450+) | ભરોસાપાત્ર SATA | ₹3,399* | Flipkart પર જુઓ | — |
| 4 | Samsung 980 500GB (NVMe M.2) 4.5★ (2,000+) | Premium brand | ₹8,179* | Flipkart પર જુઓ | — |
1. Crucial P3 500GB (NVMe M.2)
- NVMe PCIe 3.0
- 500GB
- ઉત્તમ કિંમત
ધ્યાન રાખો: ફક્ત M.2 NVMe slot માં ચાલે – SATA slot માં નહીં.
2. WD Green SATA 480GB (2.5″)
- 2.5 inch SATA
- 480GB
- સસ્તું upgrade
ધ્યાન રાખો: NVMe જેટલું ઝડપી નથી, પણ HDD કરતાં ઘણું ઝડપી.
3. Crucial MX500 250GB SATA (2.5″)
- 2.5 inch SATA
- 250GB
- Crucial MX500 series
ધ્યાન રાખો: 250GB માટે કિંમત થોડી વધારે – 480/500GB વધુ value આપે.
4. Samsung 980 500GB (NVMe M.2)
- NVMe
- 500GB
- Samsung
ધ્યાન રાખો: હાલની કિંમત Crucial P3 કરતાં ઘણી વધારે – sale માં જ લેવું.
ટૂંકમાં – કોના માટે કયું?
- 🖥️ જૂનું HDD બદલવા (SATA): WD Green 480GB
- ⚡ NVMe slot હોય તો: Crucial P3 500GB
💡 Tip: Link ને browser માં ખોલીને ખરીદો.
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)
SSD થી કેટલો ફરક પડે?
HDD વાળા જૂના computer માં boot અને apps ખૂલવામાં ખૂબ મોટો ફરક દેખાય છે.
જાતે નાખી શકાય?
Desktop માં સહેલું; laptop માં model પ્રમાણે. ખાતરી ન હોય તો technician પાસે કરાવો.
DeepTechGJ પર વધુ શીખો
Technology અને computer ગુજરાતીમાં સરળ રીતે શીખવા માટે DeepTechGJ YouTube channel subscribe કરો.
પ્રશ્ન હોય તો WhatsApp કરો.
Disclosure: આ post માં affiliate links છે. તેના થી ખરીદી કરશો તો અમને નાનું commission મળી શકે છે, તમારી કિંમતમાં કોઈ ફેર નથી. વધુ વાંચો.